________________
૨૫૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે पडिलेहेइ पमत्ते से, जं किं चि हु णिसामिया । गुरुपरिभाए णिच्चं, पावसमणेत्ति बुच्चइ ॥१०॥ प्रतिलेखयति प्रमत्तः सः, यत् किंचित् खलु निशम्य । गुरुपरिभावको नित्य', पापश्रमणः इत्युच्यते ॥ १० ॥
અર્થ-જે સાધુ, અહીંતહીંની વાત સાંભળતે રહીને વસ્ત્ર- પાત્ર વિ.ની પ્રતિલેખન કરે છે તથા તે પ્રમાદી બનેલો અને હંમેશાં ગુરૂની આશાતના કરતે રહે છે, તે પાપશ્રમણ ४वाय छे. (१०-५२८)
बहुमायी पमुहरी,थद्धे लुद्धे अणिग्गहे । असंविभागी अचियत्ते, पावसमणेत्ति वुच्चइ ॥११॥
बहुमायी प्रमुखरः, स्तब्धी लुब्धः अनिग्रहः । . असंविभागी अप्रीतिकरः, पापश्रमणः इत्युच्यते ।। ११ ।।
અર્થ-જે સાધુ, પ્રચુર માયાવાળો, વધારે બકવાદ કરનારે, અહંકારી, લોભી, ઈન્દ્રિયોને વશમાં નહીં રાખનરો, પ્લાન વિ. સાધુની સેવા નહીં કરનાર અને ગુરૂ પ્રત્યે સદ્ભાવ નહીં રાખનારો હોય, તે પાપશ્રમણ કહેવાય छे. (११-५२८) विवायं च उदीरेइ, अधम्मे अतपण्णहा । बुग्गहे कलहे रते, पावसमणेत्ति बुच्चइ ॥१२॥ विवाद च उदीरयति, अधर्माऽप्तप्रज्ञाहा । व्युद्ग्रहे कलहे रक्तः, पापश्रमणः इत्युच्यते ॥ १२ ॥
અથ–જે સાધુ, શાંત થયેલ કજીયાને પ્રગટ કરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org