SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાપમણીયાધ્યયન-૧૭ संस्तारक फलक पीठ, निषद्यां पादकम्बलम् । अप्रमाय॑मारोहति, पापश्रमणः इत्युच्यते ॥७॥ અથ–જે સાધુ, શયન-આસન-પાટ-બજેઠ–સ્વાધ્યાયભૂમિ-પાદકંબલ-ઉનના કે સૂત્રના વસ્ત્રને, રજોહરણ વિ.થી પ્રમાર્યા કે જોયા વગર તેના ઉપર બેસે છે કે વાપરે છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૭-૫૨૫) दवदवस्स चरइ, पमत्ते य अभिक्रवण । उल्लंघणे य चंडे य, पावसमणेत्ति वुच्चइ ॥८॥ द्रुत द्रुतौं चरति, प्रमत्तश्चाभीक्ष्णम् । उल्लङ्घनश्च चण्डश्च, पापश्रमण: इत्युच्यते ||८|| અર્થ-જે સાધુ, જદી જદી ચાલે છે, વારંવાર ક્રિયામાં પ્રમાદી બને છે, સાધુમર્યાદાનું ઉલ્લંઘન કરે છે તથા સમજાવનાર સામે ક્રોધ કરે છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૮-પર૬) पडिलेहेइ पमत्ते, अवउज्झइ पायकम्बल' । पडिलेहणा अणाउत्ते, पावसमणेत्ति वुच्चई ।।९।। प्रतिलेखयति प्रमत्तः, अपोज्जति पात्रकम्बलम् । प्रतिलेखनाऽनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥९॥ અથ–જે સાધુ, પ્રમાદી બની વસ્ત્ર-પાત્ર વિ.ની પ્રતિલેખન કરે છે, તેમાં બરોબર ઉપગ રાખતે નથી તથા પાત્ર-કંબલ વિ. ઉપાધિને જ્યાં-ત્યાં છોડી દઈ સંભાળ રાખતો નથી, તે પાપશ્રમણ કહેવાય છે. (૯-પર૭) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy