SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ રકર - - - શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે पणीय भत्तपाण तु, खिप्प मयविवड्ढण। बंभचेररओ भिक्खू , णिचसो परिवज्जए ॥७॥ प्रणीत भक्तपान तु, क्षिप्रं मदविवर्द्धनम् । ब्रह्मचर्यरतो भिक्षुः, नित्यशः परिवर्जयेत् ||७|| અથ–બ્રહ્મચર્યાસક્ત મુનિ, શીઘ કામવાસનાને જાગૃત કરનાર સ્નિગ્ધ આહાર-પાણી વિ.નો સર્વદા ત્યાગ કરે! (–પ૦૮). धम्मलद्ध मिय काले, जत्तत्थ पणिहाणव। नाइमत्त तु भुजेज्जा, बंभचेररओ सया ॥८॥ ધર્મ પિત્ત શાસે, ચાત્રાથ* ઘfધારવાના नातिमात्र तु भुञ्जीत, ब्रह्मचर्यरतः सदा ।।८।। અર્થ-ચિત્તની સમાધિવાળે -બ્રહ્મચર્યપાલનમાં તત્પર મુનિ, સાધુના આચાર અનુસારે મેળવેલ તથા સંયમનિર્વાહ ખાતર શાસ્ત્રવિહિત કાળે હંમેશાં પરિમિત આહારને આરેગે, પરંતુ તેની માત્રાનું ઉલ્લંઘન કરી આહારને કરે નહીં. (૮-૫૦૯) विभूस परिवज्जेज्जा, सरीरपरिमंडण। बंभचेररओ भिक्खू, सिंगारत्थन धारए ॥९॥ રિમૂજ રિવત, શરીરપરિમાન્ડના ब्रह्मचर्यरतौ भिक्षुः, शृङ्गरार्थे न धारयेत् ॥९॥ અથ–બ્રહ્મચર્ય પાલનમાં લીન સાધુ, અતિ ઉત્કૃષ્ટ વસ્ત્રપરિધાનરૂપ વિભૂષાને છેડે તથા શૃંગાર માટે શરીરની શેભારૂપ વાળ વિના સંસ્કારને ધારણ ન કરે! (~-૫૧૦) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy