________________
શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬
૨૪૧ અથ–બ્રહ્મચર્યરત મુનિ, સ્ત્રીઓના સુંદર મસ્તક વિ, અંગે તેમજ વક્ષસ્થળ વિ. ઉપાંગના આકાર, સુંદરવિશિષ્ટ-બૅગ વચન કરનાર મુખ તથા કટાક્ષપૂર્વક જોનાર નેત્ર અર્થાત્ રાગથી જેવાતા સ્ત્રીઓના આકાર, હાવભાવ મુખ, નેત્ર વિ.નું દર્શન છેડી દે! (૪-૫૦૫)
कूइयं रुइय गीय', हसिय थणिय कंदियं । बंभचेररओ थीण, सोयगिझ विवजए ॥५॥ कूजित रुदित गीत, हसित स्तनित क्रन्दितम् । ब्रह्मचर्यरतः स्त्रीणां, श्रोत्रग्राह्य विवर्जयेत् ॥५॥
અર્થ-બ્રહ્મચર્ય પાલનમાં દક્ષ ભિક્ષુ, કુષ્ય વિ. આંતરામાં રહીને શ્રવણેન્દ્રિયના વિષયરૂપ સ્ત્રી સંબંધી કૂજિતરૂદિત-ગીત-હસિત-સ્વનિત અને કંદિત (પૂર્વે અર્થ કરેલ) શબ્દોનો ત્યાગ કરે ! (પ-પ૦૬)
હા વુિં છું , સંસાપત્તાનિયા થા बंभचेररओ थीण, कयाइवि नाणुचिते ॥६॥ हास क्रीडां रतिं दर्प, सहसाऽवत्रासितानि च । ब्रह्मचर्यरतः स्त्रीणां, कदाचिदपि नानुचिन्तयेत् ॥६॥
અર્થ-બ્રહ્મચર્યપરાયણ નિ, સ્ત્રીઓની સાથે પૂર્વકાળમાં કરેલ હાસ્ય-ક્રીડા-પ્રીતિ અને અહંકાર, અવળી બનેલ સ્ત્રીને એકદમ ત્રાસ પહોંચાડનાર પોતાના તરફથી આચરાયેલ સ્વમૂર્છાવસ્થાસૂચક આંખમિચામણું વિ. ચેષ્ટાએને કદી પણ યાદ ન કરે! (૬-૫૦૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org