________________
શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬
૨૩૯
ताओ धम्माओ वा भसेज्जा । तम्हा खलु निग्गंथे नो सदरूवरसगंधफासाणुवाई हवेजा । दसमे बंमचेरसमा हिट्ठाणे
हवइ ।। १३ ।।
नो शब्दरूपरसगंधस्पर्शानुपाती भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु शब्दरूप - रसगन्धस्पर्शानुपातिनो ब्रह्मचारिणों ब्रह्मचर्ये शंका वा काझ वा विचिकित्सा वा समुत्पद्येत, भेद' वा लभेत, उन्मादं वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातङ्क भवेत्, केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रंसेत । तस्मात् खलु नो निर्ग्रन्थः शब्दरूपरसगन्धस्पर्शानुपाती भवेत् । दशम' ब्रह्मचर्यसमाधिस्थान' भवति ॥ १३ ॥
અદશમું સ્થાન જણાવે છે કે-જે સ્ત્રીઓના મનેાહર શબ્દ-રૂપ રસ-ગંધ અને સ્પર્ધામાં આસક્ત થતા નથી તે સાધુ છે. આમ કેમ ? તે પ્રત્યુત્તરમાં આચાર્ય શ્રી કહે છે કે-સ્ત્રીઓના મનેાહર શબ્દ આદિમાં આસક્ત ब्रह्मयारी भुनि, प्रार्थना विषयभां श-शंक्षा-इसस हेडભેદ-ઉન્માદ અને દીર્ઘકાલિક રોગાત કવાળા બની છેવટે કેવલીકથિત ધમ થી ભ્રષ્ટ થાય છે; તેથી નિશ્ચયથી નિગ્રંથ સ્ત્રીઆના શબ્દ આદિમાં આસક્ત અને નહીં. ( ૧૩–૫૦૧ ) હવે પૂર્વોક્ત વિષા શ્લેાકેામાં જણાવે છે.
जं विवित्तमणाइन्न, रहियं थीजणेण य । बंभचेरस्स रक्खट्ठा, आलयं तु निसेव ॥ १ ॥
यो विविक्तः अनाकीर्णः, रहित स्त्रीजनेन च । ब्रह्मचर्यस्य रक्षार्थमालय' तु निषेवते ॥ १ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org