________________
૨૨૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે दीहकालिय वा रोगायक हवेज्जा, केवलिपपत्ताओ धम्माओवा भंसेज्जा। तम्हा खलु णो णिग्गंथे विभूसाणुवाई सिया॥१२।। - नो विभूषानुपाती भवति स निर्ग्रन्थः। तत्कथमिति चेदाचार्य आह-विभूषावर्तिकः विभूषितशरीरः स्त्रीजनस्य अभिलषणीयो भवति । ततः खलु तस्य स्त्रीजनेन अभिलष्यमाणस्य ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेद वा लभेत, उन्माद वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातकं भवेत्, केवलिप्रज्ञप्ताद धर्माद् वा भ्रंसेत् । तस्मात् खलु नो निर्ग्रन्थः विभूषानुपाती स्यात् ।।१२।।
અથ–નવમું સ્થાન જણાવે છે કે-શરીરની શોભાના સાધનો દ્વારા જે શરીરને સંસ્કાર કરતા નથી તે સાધુ છે. એમ કેમ ? તે પ્રત્યુત્તરમાં આચાર્ય શ્રી કહે છે કે-શરીરની શોભા કરનાર અને સ્નાન વિ.થી સુશોભિત શરીર બનાવનાર સ્ત્રીજનથી ઈચ્છનીય બને છે, તેથી સ્ત્રીજનથી અભિલષણય બનેલ તે બ્રહ્મચારી નિન્ય, બ્રહ્મચર્યના વિષયમાં શંકાકાંક્ષા-ફલસંદેહ-ભેદ–ઉમાદ અને દીર્ઘકાલિક રોગાતંકવાળે બની કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ બને છે; જેથી નિશ્ચયથી સાધુ વિભૂષા કરનારે બને નહીં. (૧૨-૫૦૦)
णो सदरूवरसगंधफासाणुवाई हवइ, से णिग्गंथे। त कहमिति चे आयरियाह-निग्गंथस्स खलु सदरूवरसगंधफासाणुवाइस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेय वा लभेजा। उम्माय वा पाउणिजा, दीहकालिय वा रोगायंक हवेजा, केवलिपण्ण
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org