________________
૨૩૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ–પાંચમું સ્થાન કહે છે કે-પાષાણની ભીંતરૂપ કુચના અંતરાલમાં, વસ્ત્રનિર્મિત પડદાના અંતરાલમાં અને પાકી ઈંટ વિ.થી બનાવેલ ભીંતના અંતરાલમાં રહીને, સ્ત્રીઓના સુરતકાલના શબ્દો, પ્રણયકલહજય રૂદનના શબ્દો, પંચમ રાગ વિ.થી પ્રારંભેલ સંગીતના શબ્દો, હાસ્ય સહિત શબ્દો, ભેગ સમયના અસ્પષ્ટ શબ્દો, ઉચ્ચ સ્વરે રડાતા શબ્દો અને વિલાપના શબ્દોને જે સાંભળતો નથી તે સાધુ છે. તે કેમ ? તેના પ્રશ્નોત્તરમાં આચાર્ય શ્રી ફરમાવે છે કે કૃજિત શબ્દ, રૂદિત શબ્દ, ગીત શબ્દ, હસિત શબ્દ, સ્વનિત શબ્દ, કંદિત શબ્દ, અને વિલપિત શબ્દને, સાંભળનાર બ્રહ્મચારી મુનિના બ્રહ્મચર્ય વિષયમાં મુનિ, પૂર્વોક્ત શંકા, અભિલાષા, ફલસંદેહ, ભેદ, ઉન્માદ અને દીર્ઘકાલિક રોગાતંકવાળો બની, અંતે કેવલીકથિત ધર્મથી ખસી જાય છે. આથી ચક્કસપણે સાધુએ કૂદ્યના, દૂષ્યના અને ભીંતના આંતરે રહીને, કૃજિત-રૂદિત-ગીતહસિત-સ્તનિત કંદિત અને વિલપિત શબ્દને નહીં સાંભળો મુનિ મોક્ષમાર્ગમાં વિચરે છે. (૮-૪૯૬)
को इत्थीणं पुन्चरय वा पुव्वकीलिय वा अणुसरित्ता हवइ, से निग्गथे। तं कहमिति चे आयरियाह-निग्गैथस्स खलु इत्थीणं पुव्वरयं पुबकीलियं अणुसरमाणस्स बंभयारिस्स વિસરે સંજા વાર વા વિિિાછી વા સમુનિન્ના, मेयं वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा दीहकालिय वा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org