________________
ર૩ર
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે ___नो स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयिता निध्याता भवति, स निर्ग्रन्थः। तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयतो निध्यायतो ब्रह्मचारिणो ब्रह्मचर्थे शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेदंवा लभेत, उन्माद वा प्राप्नुयात् , दीर्वकालिक वा रोगातङ्गं भवेत्, केवलिप्रज्ञप्ताद् धर्माद वा भ्रंसेत् । तस्मात् खलु नो निग्रन्थः स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयेत् निध्यायेत् ॥७॥
અર્થ-ચોથું સ્થાન બતાવે છે કે-જે સ્ત્રીઓની મનહર-આકર્ષક-મનોરમ તથા આહ્લાદકારક ઇન્દ્રિયેનું દર્શન, સ્મરણ તથા ચિંતન કરતું નથી તે મુનિ છે. તે કેમ? તેના જવાબરૂપે આચાર્યશ્રી કહે છે કે-આ ચોકકસ હકીકત છે કે સ્ત્રીઓની મનહર અને મનોરમ ઇન્દ્રિયેનું દર્શન તથા ચિંતન કરનાર બ્રહ્મચારી નિગ્રંથ, બ્રહ્મચર્યના विषयमा पूर्वरित शमलिताषा, सड, मेद, माह, દીર્ઘકાલિક રોગાતંકવાળો બની, અંતે કેવલી પ્રણીત ધર્મથી ભ્રષ્ટ થાય છે માટે સ્ત્રીઓની મનહર-મનોરમ ઈન્દ્રિયોને નહીં જોનારે અને તેનું ચિંતન નહીં કરનાર હોય તે ४ साधु छे. (७-४८५)
णो इत्थीण कुड्डतरंसि वा दूसंतरंसि वा भित्तितरंसि वा कूइयसवा रुझ्यसद्दवा गीयसह वा हसियसद' वा थणियसद' वा कंदियसह वा विलवियसवा सुणित्ता भवइ, से निग्गंथे।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org