________________
શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬
२३. स्त्रीभिः साई सन्निषद्यागतस्य ब्रह्मचारिणो ब्रह्मचर्ये शङ्का या काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेद' वा लभेत, उन्माद वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातकं भवेत् । केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भंसेत । तस्मात् खलु न निर्ग्रन्थः स्त्रीभिः साई सन्निषद्यागतो विहरेत् ॥६॥
અથ –હવે ત્રીજું સમાધિસ્થાન કહે છે કે જે સ્ત્રીઓની સાથે એક આસન ઉપર બેસતું નથી તે નિગ્રંથ છે. તે કેમ? તેના જવાબમાં આચાર્યશ્રી કહે છે કેસ્ત્રીઓની સાથે એક આસન ઉપર બેસનાર બ્રહ્મચારી મુનિ, બ્રહ્મચર્યના વિષયમાં પૂર્વોક્ત શંકા-અભિલાષાફલસંદેહ-ભેદ-ઉમાદ-દીર્ઘકાલિક રોગવાળે બને છે અને કેવલીકથિત ધર્મથી સરકી જાય છે, માટે સ્ત્રીઓની સાથે એક આસન ઉપર નહિ બેસનારો જે હોય તે સાચો साधु छ. (१-४८४) ___णो इत्थीण इंदियाई मणोहराई मनोरमाई अलोएत्ता णिज्झाइत्ता हवइ, से निग्गंथे। त कहमिति चे आयरियाहनिग्गंथस्स खलु इत्थीण इंदियाईमणोहराई मनोरमाई आलोयमाणस्स निज्झाएमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिजा, भेय वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा, दीहकालिय वा रोगायंक हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ वा भसेजा। तम्हा खलु णो णिग्गंथे इत्थीण इंदियाई मनोहराई मनोरमाई अलोएज्जा णिज्झाइज्जा ॥७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org