________________
શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ ઈન્દ્રિયવિજેતા, અખંડ બ્રહ્મચર્યધારક અને પ્રમાદ વગરને सनी भेशा भोक्षमा मां वियरे ! (१-४८८)
कयरे खलु ते थेरेहिं भगवंतेहिं दस बंभचेरसमाहिट्ठाणा पण्णत्ता? जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्ते गुर्तिदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेजा ॥२॥
कतराणि खलु तानि स्थविर्भगवद्भिः दश ब्रह्मचर्य समाधिस्थानानि प्रज्ञप्तानि ? यानि भिक्षुः श्रुत्वा निशम्य संयमबहुलः संवरबहुलः समाधिबहुलः गुप्तः गुप्तब्रह्मचारी सदा अप्रमत्तः विहरेत् ।।२।।
અથ– શ્રી અંબૂસ્વામી, શ્રી સુધર્માસ્વામીના વચન સાંભળી, એમને પૂછે છે કે-સ્થવિર ભગવંતોએ બ્રહ્મચર્યનાં જે દશ સમાધિસ્થાને કહેલ છે તે કયાં છે ?, કેટલાં છે?, કે જે સાંભળીને તથા હૃદયમાં ધારણ કરીને સાધુ, સંયમपहुस, सव२पहुस, समाधिमहुस, गुप्त, गुप्तेन्द्रिय, गुप्तબ્રહ્મચારી અને સદા પ્રમાદ વગરને બની મોક્ષમાર્ગમાં वियरे ! (२-४८०)
इमे खलु ते थेरेहिं भगवंतेहिं दस बंभचेरसमाहिट्ठाणा पण्णत्ता, जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्ते गुतिदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा ॥३॥
इमानि खलु तानि स्थविरैर्भगवद्भिः दश ब्रह्मचर्य
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org