________________
શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન–૧૬
सुयं मे आउस'! तेण भगवया एवमक्खायं - इह खलु थेरेर्हि भगवन्तेर्हि दस बंभवेरसमाहिडाणा पण्णता । जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्त गुतिदिए गुत्तभयारी सया अपमते विहरेज्जा ॥ १ ॥
श्रुतं मया आयुष्मन् ! तेन भगवता एवमाख्यातम् - इह खलु स्थविरैर्भगवद्भिः दश ब्रह्मचर्यसमाधिस्थानानि प्रज्ञप्तानि । यानि भिक्षुः श्रुत्वा निशम्य संयमबहुलः स'वरबहुलः समाधिबहुल: गुप्तः गुप्तब्रह्मचारी सदा अप्रमत्तः विहरेत् ||१||
અ -શ્રી સુધર્માસ્વામી, શ્રી જખૂસ્વામી પ્રત્યે કહે છે કે-હે આયુષ્મન્ ! તે ત્રણ લેકમાં પ્રસિદ્ધ જ્ઞાતપુત્ર તીર્થંકર શ્રી મહાવીર ભગવાને આગળ ઉપર કહેવાતા પ્રકારથી કહ્યું, તે મેં સાંભળ્યું છે કે આ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતાએ બ્રહ્મચર્યના સમાધિસ્થાના દશ પ્રરૂપેલાં છે. તે સ્થાના સાંભળીને ભિક્ષુ, સંયમની બહુલતાવાળા, સંવરની प्रचुरतावाणी, समाधिनी प्रचुरतावाणी, ऋभु गुप्तिवाणी,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org