SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ असिप्पजीवि अगिहे अमिते, जिइदिए सव्वओ विपमुक्के । अणुक्कसाई लहुअप्पभक्खी, चिच्चागिह एगचरेस भिक्खू ॥१६॥ अशिल्पजीवी अगृह अमित्रः, fકાશિઃ સર્વતઃ વિમુર | अणुकषायी लघ्वल्पभक्षी, ત્યાં ગૃ૬ ઘાર: મિલ્સઃ +ા. इति ब्रवीमि || અર્થ-ચિત્ર વિ. વિજ્ઞાન દ્વારા જીવનનિર્વાહ નહીં કરનાર, ઘર વગરનો, મિત્ર-શત્રુ વિનાનો, ઈન્દ્રિયવિજેતા, સર્વસંગરહિત, સ્વલ્પ કષાયવાળે, નિઃસાર અને સ્વલ્પ ભજન કરનારે, દ્રવ્ય-ભાવ ઘરને છેડી, રાગ-દ્વેષ વગરને અને એકલો વિચરનારે જે હોય, તે મુનિ છે. આ પ્રમાણે હે જબૂ! હું કહું છું. (૧૬-૪૮૮) | પંદરમું શ્રી સભિક્ષુ અધ્યયન સંપૂણ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy