________________
૨૨૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ-જે ગૃહસ્થ, દીક્ષિત બનેલ સાધુ દ્વારા જેવાચેલ અને પરિચિત થયેલ હોય અથવા દીક્ષા પહેલાંના કાળમાં પરિચિત થયેલ હોય, તે ગૃહસ્થ જનની સાથે વસ્ત્ર વિ. આ લોકના લાભની ખાતર જે પરિચય રાખતો નથી, તે મુનિ છે. (૧૦-૪૮૨) सयणासणपाणभोअण', विविह' खाइमसाइम परेसिं । अदए पडिसेहिए निअंठे, जे तत्थ न पदसई स भिक्खू ॥११॥ शयनासनपानभोजन,
વિવિધ વિસરાઈવ જ अददद्भिः प्रतिषिद्धः निर्ग्रन्थः,
यः तत्र न प्रदुष्यति स भिक्षुः ।।११।। અથ–શયન–આસન-પાન-ભજન-વિવિધ ખજુર વિ. ખાદિમ, લવીંગ વિ. સ્વાદિમ આદિ વસ્તુઓને નહીં આપનાર ગૃહસ્થોએ કહી દીધું હોય કે-હે સાધુ! ભિક્ષાર્થે અમારા ઘરે આવતાં નહીં અને જે ભૂલેચૂકે આવશો તો હું કાંઈ આપીશ નહીં.”—આ પ્રમાણે મનાઈ કરી હોય, છતાંય જે મુનિ નહિ આપનાર ઉપર દ્વેષભાવ રાખતો નથી, તે સાધુ છે, (૧૧-૪૮૩) जकिंचि आहारपाण', विविहं खाइमसाइमं परेसिं लद्धं । जोतं तिविहेण नाणुकंपे, मणवयकायसुसंवुडे स भिक्खू ॥१२॥ यत्किञ्चिदाहारपान,
વિવિર્ષ વિશ્વારિક દવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org