________________
-
-
-
-
-
-
-
૨૨૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ–વસ્ત્ર વિ.ના છેદનવિષય શુભાશુભ નિરૂપક વિદ્યા તે છિન, સ્વર સ્વરૂપને કહેનારી વિદ્યા, ભૂકંપ વિ. લક્ષણરૂપ ભૌમશાસ્ત્ર, ગંધવનગર વિરૂપ આકાશીય વિદ્યા, સ્વમશાસ્ત્ર, સ્ત્રી વિ.ને લક્ષણરૂપ શાસ્ત્ર, દંડસ્વરૂપ કથનરૂપ શાસ્ત્ર, પ્રાસાદ વિ. લક્ષણ કહેનાર વાસ્તુશાસ્ત્ર, મસ્તકકુરણ વિ. શુભાશુભ કથનરૂપ અંગવિકાર વિદ્યા તથા દુર્ગા વિના શબ્દરૂપ વિદ્યા; આવી જે વિદ્યાઓથી આજીવિકા ન ચલાવે, તે સાધુ કહેવાય છે. (૭–૪૭૯)
मंतं मूलं विविहं विज्जचितं, ( વમવિરેશમનિસિપાછું ! आउरे सरणं तिगिच्छत्तं च,
तं परिणाय परिव्वए स भिक्खू ॥८॥
मंत्रं मूलं विविधां वैद्यचिन्तां,
वमनविरेचनधूमनेत्रस्नानम् । आतुरे स्मरणं चिकित्सतं च,
तत्परिज्ञाय परिव्रजेत् स भिक्षुः ॥ ८ ॥ અથ–૩૪કારથી માંડી સ્વાહા પર્યત મંત્રને, સહદેવી વિ. મૂલિકારૂપ શાસ, નાના પ્રકારની ઔષધી વિના વ્યાપારરૂપ ચિંતા, વમનશુદ્ધિરૂપ વિરેચન, મનશિલ વિ.રપ ધૂમ, નેત્રસંસ્કારકરૂપ અંજન વિ. સંતાન વિ. માટે મંત્રષધીથી અભિષેક, રેગવાળી અવસ્થામાં હા-મા વિ. રૂપે સ્મરણ કરવું અને રોગપ્રતિકારાર્થે ચિકિત્સા કરવી; આ
, મનશિલ વિ.
૧૧ અંજન
મંત્રૌષધીથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org