________________
[४]
श्री उत्तराध्ययनसूत्रा બનેલો, મોક્ષાથી વિનીત, ગચ્છાદિથી બહિષ્કૃત બનતું નથી. परंतु सर्वत्र भुण्य ४ ४२राय छे. (७) निसंते सियाऽमुहरी, बुद्धाण अंतिए सया। अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जए ॥८॥ निशान्तः स्यात् अमुखरः बुद्धानाम अन्तिके सदा । अर्थ युक्तानि शिक्षेत निरर्थानि तु वर्जयेत् ॥८॥
ઉપશાન્ત બની પ્રિયભાષી બનવું જોઈએ, આયાર્યાદિની પાસેથી સૂત્ર-અર્થરૂપ જિનાગમને અભ્યાસ કરે જોઈએ. નિરર્થક-અન્ય શાસ્ત્રને અભ્યાસ ન કરવું જોઈએ, જેથી विनयनी साधना थाय छे. (८) अणुसासिओ न कुष्पिज्जा. खंति सेविज पंडिए । खुड्डेहिं सह संसग्ग, हास कीडं च वजए ।।९।। अनुशिष्टो न कुप्येत् , क्षान्ति सेवेत पण्डितः । क्षुद्रैः सह संसर्ग, हास क्रीडां च वर्जयेत् ॥९॥
ગુરુઓ દ્વારા કઠોર વચનથી પણ શિક્ષા મેળવનારે, શિક્ષા આપનારા ઉપર કે ન કરે જોઈએ. પણ બુદ્ધિમાને તે સહન કરવાં, સ્વચ્છંદી-સુદ્ર, સાધુઓની સેબત છોડવી. તથા હાસ્ય-કડાનો ત્યાગ કરે, જેથી શિક્ષણની સાધના सपाय छे. (6) मा य चण्डालिय' कासी, बहुयं मा य आलवे । कालेण य अहिजित्ता, तओ झाइज एगओ ॥१०॥ मा च चण्डालीक कार्षीद , बहुक मा च आलपेत् । कालेन चाधीत्य, ततो ध्यायेत् एककः ॥१०॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org