SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - શ્રી પુકારીયાધ્યયન-૧૪ ૨૧૫ અથ–પહેલાં અન્ય જન્મમાં ધર્માભ્યાસરૂપ ભાવનાથી રંગાયેલા છએ જી, શ્રી અરિહંતદેવના શાસનમાં સ્થિર બની થોડા જ સમયમાં મેક્ષે ગયા. (પર-૪૭૧) राया य सह देविए, माहणो अ पुरोहिओ । माहणीदारगा चेत्र, सम्वे ते परिनिव्वुडत्ति बेमि ॥५३॥ राजा च सह देव्या, माहनश्च पुरोहितः । माहनी दारको चैव, ___सर्वाणि तानि परिनिर्वृतानि इति ब्रवीमि ॥५३॥ અથ–રાજા ઈષકાર, તેમની કમલાવતી રાણી, ભૂગ પુરોહિત, તેમની પત્ની યશા બ્રાહ્મણ તથા તેમના બંને પુત્રો-આ સર્વે જી મેક્ષમાં ગયા અર્થાત્ સિદ્ધ પરમાત્મા હું બની ગયા, એમ હે જંબૂ ! હું કહું છું. (૫૩-૪૭૨). છે ચૌદમું શ્રી ઈષકારીયાધ્યયન સંપૂર્ણ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy