SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ मोण चरिस्सामि समेच्च धम्मं, सहिए उज्जुकडे निआणच्छिन्ने । संथवं जहिज्ज अकामकामे, अण्णाएसी परिव्वए सभिक्खू ॥१॥ मौनचरिष्यामि समेत्य धर्म, सहितो ऋजुकृतो निदानछिन्नः । संस्तव जह्यादकामकामः, अज्ञातषी परिव्रजेत् स भिक्षुः ॥१॥ અથશ્રમણપણાનું હું પાલન કરીશ”—એવા અભિપ્રાયથી શ્રુતચારિત્રરૂપ ધર્મને પામીને અન્ય મુનિઓની સાથે વિષય વિ.ની આસિક્તરૂપ નિયાણાને છેડી, માતા વિ.ની સાથે પરિચયને ત્યાગ કરે ! તેમજ કામની અભિલાષા વગરનો બની, “હું તપસ્વી છું” વિ. જણાવ્યા સિવાય આહાર વિ.ની ગવેષણ કરનારે અનિયતવિહારી मनी वियरे, ते ४ भिक्षु छे. (१-४७3) राओवरयं चरिज्ज लाढे, विरए वेअविया आयरक्खिए । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy