________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
सम्म धम्म विआणित्ता, चिचा कामगुणे वरे । तवं पगिज्झ जहक्वाय, घोरं घोरपरक्कमा ॥५०॥ सम्यग् धर्म विज्ञाय, त्यक्त्वा कामगुणान् वरान् । तपः प्रगृह्य यथाख्यात, घोर घोरः पराक्रमः ॥ ५० ॥
અથ–સર્વોત્તમ કામોને છોડી, શ્રુતચારિત્રરૂપ સમ્યગધર્મને જાણું, અનશન વિ. તપનો સ્વીકાર કરી, જેમ શ્રી જિનવાએ કહેલ છે તેવા અતિ દુષ્કર અને કર્મશત્રુને જય તરફ ઘેર પરાક્રમવાળા સંયમને સ્વીકારનાર ते मन थया. (५०-४१६) एव ते कमसो बुद्धा, सब्वे धम्मपरायणा । जम्ममच्चुभओविग्गा, दुक्खस्संतगवेसिणो ॥५१॥ एवं तानि क्रमशः बुद्धानि, सर्वाणि धर्मपरायणानि । जन्ममृत्युभयोद्विग्नानि, दुःखस्यान्तगवेषकानि ॥५१॥
અર્થ-આ પ્રકારે પૂર્વોક્ત સઘળાં છએ છ જી કમસર જ્ઞાની બનેલા અને જન્મ-મરણના ભયથી કંટાળેલા, સર્વથા દુ:ખ માત્રનો અંત કેમ થાય-એ વાતની ગવેષણામાં सयदीन थया. (५१-४७०) सासणे विगयमोहाण, पुब्धि भावणभाविआ। अचिरेणेव कालेण, दुक्खस्संतमुवागया ॥५२॥ शासने विगतमोहानां, पूर्व भावनाभावितानि । अचिरेणैव कालेन, दुःखस्यान्तमुपागतानि ॥ ५२ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org