________________
શ્રી ઇષકારીયાધ્યયન-૧૪
૨૧૩ અર્થ—ભવની વૃદ્ધિ કરનારા વિષયેની અભિલાષાવાળા જનને, માંસવાળા ગીધ સરખા જાણીને, ગરૂડની પાસે ભયગ્રસ્ત શરીરવાળા સાપની માફક યતનાપૂર્વક યિામાં પ્રવૃત્તિ કરે ! જેવી રીતિએ ગરૂડ સમાન વિષયેથી બાધા ન પહોંચે તેવી રીતિએ પ્રયત્નશીલ બને ! (૪૭-૪૬૬) नागो व्व बंधण छित्ता, अप्पणों वसई वए । एवं पत्थं महाराय', इसुआरेत्ति मे सुयं ॥४८॥ नाग इव बन्धन छित्त्या, आत्मनो वसतिं व्रज । एतत् पथ्य महाराज ! इषुकार ! इति मया श्रुतम् ॥४८॥
અર્થ-જેમ હાથી બંધનરૂપ દેરડાંને તેડી પિતાના સ્થાનરૂપ વિંધ્યાચલની અટવીમાં જાય છે, તેમ કમરૂપી બંધનને છેદી શુદ્ધ જીવરૂપ આત્માના આશ્રયરૂપ મુક્તિમાં તમે ગમન કરે! હે ઈષકાર મહારાજ ! જે જે મેં આપને હિતકારી વચનો કહ્યા છે, તે તમામ મેં સાધુઓની પાસેથી સાંભળેલ છે. (૪૮-૪૬૭) चइत्ता विउल रज्ज', कामभोगे अ दुच्चए । निव्विसया निरामिसा, निन्नेहा निप्परिग्गहा ॥४९।। त्यक्त्वा विपुल राज्य, कामभोगांश्च दुस्त्यजान् । निर्विषयौ निरामिषौं, निःस्नेहौ निःपरिग्रहौ ४९||
અથ–દુખે છોડી શકાય એવા કામને અને વિપુલ રાજ્યને છોડી, વિષયરહિત, આસક્તિરહિત, મમતારહિત અને મૂછ રહિત તે બંને થયા. (૪૯–૪૬૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org