________________
૨૧૨ .
. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે इमे च बद्धाः स्पन्दन्ते, मम हस्त आर्य ! आगताः । वयं च सक्ताः कामेषु, भविष्यामो यथेमे ॥ ४५ ॥
અથ–આ પ્રત્યક્ષ દેખાતાં વિષયે ઘણા ઘણા ઉપાજેથી સુરક્ષિત બનાવવા છતાં સ્વ–સ્વભાવે અસ્થિર છે. વળી આપના હસ્તમાં તે પ્રાપ્ત થયા છતાં, હે આર્ય ! સદાકાળ તે આપના હાથમાં રહેતા નથી, પરંતુ તે વિષયમાં મોહના કારણે અંધ બનેલા, તેને ભેગવનારા આપણે પણ તે બધું છોડી એક દિવસ ઉપડી જવાના છીએ; માટે પુરોહિતની માફક આપણે પણ તેનો ત્યાગ કરીશું એમ રાણીએ રાજાને કહ્યું. (૪૫-૪૬૪) - सामिस कुलल' दिस्स, बज्झमाण निरामिस । आमिस' सचमुज्झित्ता, विहरिस्सामो निरामिसा ॥४६॥ सामिष कुलल दृष्ट्वा, बाध्यमान निरामिषम् । आभिष सर्वमुज्झित्वा, विहरिष्यामो निरामिषाः ॥४६॥
અથ–માંસને ગ્રહણ કરનારા ગીધ અગર સમડીને બીજાં પંખીઓથી પીડાતા જોઈ અને માંસ વગરના તે ગીધ અગર સમડીને જોઈ, આસક્તિના હેતુરૂપ ધન-ધાન્યાદિ સઘળું આમિષ સરખું છોડીને અમે નિસંગ અપ્રતિબદ્ધવિહારી બનીશું. (૪૬-૪૬૫) गिद्धोवमे उ नच्चा ण', कामे संसारवड्ढणे । उरगो सुवण्णापासे वा, संकमाणो तणु चरे ॥४७॥ गृध्रोपमान तुः ज्ञात्वा खलु, कामान् संसारवर्द्धनान् । उरगः सुपर्णपार्वे इव, शङ्कमानस्तनु चरेः ॥४७॥
Jain Educationa International
anal
For Personal and Private Use Only
www.jainelibrary.org