________________
શ્રી ઈષુકારીયાધ્યયન-૧૪
જ'તુઓને જોઇને, રાગ-દ્વેષથી વશીભૂત બનેલા અવિવેકી પ્રાણીઓ ખુશ થાય છે. ( ૪૨-૪૬૧ )
एवमेव वयं मूढा, कामभोगेसु मुच्छिआ । दज्झमाण न बुज्झामो, रामदोसग्गिणा जग ॥ ४३ ॥ एवमेव वयं मूढाः, कामभोगेषु मूच्छिताः । ર્ધમાન 7 યુધ્યામઢે, રાગદ્વેષાગ્નિના સત્ ||Li
અ-એવી રીતિએ અમે મેહવશ સાયેલા અને કામભોગામાં આસક્ત અનેલા, રાગ-Ýષાગ્નિથી મળી રહેલા પ્રાણીસમુદાયરૂપ જગતને જાણી શકતા નથી; તેથી અમે પણ ભાગાને ત્યાગ નહીં કરવાથી અજ્ઞાનીએ જ છીએ. ( ૪૩-૪૬૨ )
भोगे भुच्चा वमित्ता य, लहुभूयविहारिणो । आमोदमाणा गच्छंति, दिया कामकमा इव ॥ ४४ ॥ भोगान् भुक्त्वा वान्त्वा च लघुभूतविहारिणः । आमोदमानाः गच्छन्ति द्विजा कामक्रमाः इव ||४४||
"
અ-પૂર્વકાળમાં ભાગેાને ભાગવી અને ઉત્તરકાળમાં તે ભાગાને છેાડી, વાયુની માફક અપ્રતિબદ્ધવિહારી બનેલા, તથાવિધ અનુષ્ઠાનથી હવાળા બની વિવક્ષિત સ્થાનમાં વિચરે છે. જેમ પંખીએ જ્યાં જ્યાં રૂચિ થાય ત્યાં ત્યાં ર્ષિત બની ક્રે, તેમ મુનિએ પણ મમતા વગર જ્યાં જ્યાં સયમનિર્વાહ થાય ત્યાં ત્યાં વિચરે છે. ( ૪૪-૪૬૩ )
इमे अ बद्धा फंदंति, मम हत्थज्जुमागया ।
वयं च सत्ता कामेसु भविस्सामो जहा इमे ॥ ४५ ॥
Jain Educationa International
.
For Personal and Private Use Only
www.jainelibrary.org