________________
૨૧૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે રક્ષણ કરનાર એકજ ધર્મ છે. આ ઘર્મ સિવાય બીજું zi भ२५ समये २६४ नथी. (४०-४५८) नाह रमे पक्विणि पंजरे वा,
संताणछिन्ना चरिस्सामि मोण। अकिंचणा उज्जुकडा निरामिसा,
परिग्गहारम्भनिअत्त दोसा ॥४१॥
नाऽहं रमे पक्षिणी पञ्जरे वा,
सन्तानछिन्ना चरिष्यामि मौनम् । अकिञ्चना ऋजुकृता निराभिषा,
परिग्रहारम्भनिवृत्तदोषा ।।४१॥ અર્થ-જેમ પંખી પાંજરામાં સુખને અનુભવ કરતું નથી, તેમ હું પણ જરા વિ. ઉપદ્રવોથી ભરેલ ભવરૂપી પાંજરામાં સુખને અનુભવ કરતી નથી. નેહપરંપરાની શંખલાને તેડી, પરિગ્રહથી રહિત થઈ, આચરણમાં સરલતા રાખી, વિષયવાસનાહીન બની, તેમજ પરિગ્રહ અને આરંભરૂપી દેથી અટકીને હું મુનિપણું આચરીશ. (४१-४६०).
दवग्गिणा जहारण्णे, डज्झमाणेसु जंतुसु । अन्ने सत्ता पमोअंति, रागद्दोसवसंगया ॥४२॥ दवाग्निना यथाऽरण्ये, दह्यमानेषु जन्तुषु । अन्ये सत्त्वाः प्रमोदन्ते, रागद्वेषवशङ्गताः ।। ४२ ।। અથ–જેમ વનમાં દાવાનળ દ્વારા બળી રહેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org