________________
શ્રી ઈપુકારીયાધ્યયન-૧૪
૨૦૯
છેડેલ ધનગ્રહણની આપ ઈચ્છા કરે છે, માટે આપ વાંતાશી અનેા છે. આપ જેવાઓને વાંતાશી અનવું એ ઉચિત નથી. ( ૩૮-૪૫૭ )
સવ્વ ના નર તત્ત્વ, સન્ત્ર' વાવ ધળ મળે सव्वंपि ते अपज्जतं, नेव ताणाय तं तव ॥ ३९ ॥
सर्वं जगद्यदि तव, सर्वं वाऽपि धनं भवेत् । सर्वमपि तेऽपर्याप्तं नैव त्राणाय तत्तव ||३९||
"
અ-વળી સઘળું જગત્ અથવા સકલ ધન જો આપને આધીન થાય, તે પણ આપની ઈચ્છા પૂરવા માટે તે શક્તિમાન થતું નથી, કેમ કે-આશા અન ́ત છે. તેમજ જન્મ-મરણુ વિ.ના વિનાશરૂપ રક્ષણ માટે તે સઘળુ જગત્ અને ધન સમ નથી. ( ૩૯-૪૫૮ )
मरिहसि राय जया तया वा, मणोरमे कामगुणे पहाय । इक्को हु धम्मो नरदेवताणं,
न विज्जइ अनमिह किंची ||४०||
मरिष्यसि राजन् ! यदा तदा वा,
मनोरमान् कामभोगान् प्रजहाय । एक एव धर्मो नरदेवत्राण ं,
Jain Educationa International
न विद्यते अन्यत् इहेह किश्चित् ||४०||
અ-હે રાજન્ ! જ્યારે-ત્યારે કાઈ પણ સમયે મનેાહર કામભાગેાને છેાડી આપ અવશ્ય મરવાના જ છે. આપની સાથે કાંઈ પણ આવશે નહીં. નર અને દેવને
૧૪
For Personal and Private Use Only
www.jainelibrary.org