________________
શ્રી ઈપુકારીયાધ્યયન-૧૪
fear जालमबलमित्र रोहिता,
मत्स्याः यथा कामगुणान् प्रहाय 1
धौरेयाः शीलास्तपसा उदाराः,
धीराः हु भिक्षाचर्यां चरन्ति ||३५||
અ-હે બ્રાહ્મણી ! જેમ રહિત જાતિના માછલાંએ જુની યા નવી જાળને છેદીને સુખપૂર્વક વિચરે છે, તેમ જાલ સમાન સુંદર વિષયભાગાને છેાડી, ધુરંધર વૃષભની માફ્ક ઉપાડેલ ભારને વહન કરવારૂપ શીલસપન્ન, અનશન વિ. તપથી શ્રેષ્ઠ બનેલ ધીર પુરૂષો દીક્ષાને સ્વીકારે છે, તેમ હું પણ તેમની માફક સર્ચમ ગ્રહણ કરીશ. ( ૩૫-૪૫૪)
नभे व कोंचा समइकमंता,
तताणि जालाणि दलित्तु हंसा ।
पलिति पुत्ता य पईअ मज्झ,
Jain Educationa International
नभसीव कोवाः समतिक्रामन्तः,
ततानि जालानि दलित्वा हंसा : । परियन्ति पुत्रौ च पतिश्च मम,
તાનદ' થ' નાનુનમિષ્યામ્યા ||દ્દા
૨૦૭
तेह कह नाशुगमिस्स मिका ॥३६॥
અ-જેમ ક્રૌંચ પ`ખીએ અને 'સા વિસ્તૃત જાળાનુ છેદન કરી તે તે પ્રદેશાનુ ઉલ્લંઘન કરતા આકાશમાં સ્વતંત્ર ઉડે છે, તેમ મારા બે પુત્રો અને પતિ વિસ્તૃત જાળ સરખી વિષયાસક્તિને ત્યાગી, આકાશ સમાન નિલે પ સચમમાગ માં તે તે સયમસ્થાનનુ' પાલન કરવા જાયછે;
For Personal and Private Use Only
www.jainelibrary.org