________________
શ્રી ઈષકારીયાધ્યયન-૧૪
२०3 पहीणपुत्तस्स हु नत्थि वासो,
वासिट्ठि मिक्वायरिआइ कालो। साहाहिं रुवरखो लहई समाहिं,
छिन्नाहिं साहाहिं तमेव खाणु ॥२९॥ प्रहीणपुत्रस्य हुः नास्ति वासः,
वासिष्ठि! भिक्षाचर्यायाः कालः । शाखाभिवृक्षो लभते समाधि,
छिन्नाभिः शाखाभिस्तमेव स्थाणुम् ॥२९॥ અથ–બંને પુત્રો વગર મારે ઘરે રહેવું ઠીક નથી. હે વાશિષ્ટિ ! વશિષ્ટ ગોત્રમાં ઉ૫ને ! દીક્ષાને કાલ વતે છે, કેમકે-શાખાઓથી વૃક્ષે સમાધિ પામે છે. જેમ છેદાયેલી શાખાઓથી તે જ વૃક્ષને લોક ઠુંડું કહે છે, તેમ મારે પણ આ છોકરાઓ સમાધિના હેતુઓ છે. તેના વગર હું પણ
॥ ॥ छु. ( २८-४४८ ) पंक्खा विहूणोव्व जहेह पक्खी,
मिच्चव्विहणोव्व रणे नरिंदो। विवन्नसारो वणिओव्व पोए,
पहीणपुत्तोम्हि तहा अहंपि ॥ ३० ॥ पक्षविहीनी वा यथेह पक्षी,
भृत्यविहीनो वा रणे नरेन्द्रो। विपन्नसारो वणिगिव पोते,
प्रहीणपुत्रोऽस्मि तथाहमपि ॥ ३० ॥ અથ–વળી જેમ આ લેકમાં પાંખ વગરને પંખી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org