________________
૨૦૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે यस्यास्ति मृत्युना सख्यं, यस्य वास्ति पलायनम । .. यो जानाति न मरिष्यामि, स एव कांक्षति श्वः स्यात् ॥२७॥
અથ–જેની મૃત્યુની સાથે દોસ્તી છે, જે મૃત્યુથી બીજે નાસી શકે છે તથા જે એમ જાણે છે કે- “હું મરીશ નહીં, તે જ પ્રાણ આ કાર્ય આવતી કાલે કરીશ-એમ ઈચછે કે બોલી શકે; પરંતુ જ્યાં એ શક્યતા નથી ત્યાં મુલત્વી રાખ્યાના માઠાં ફળ છે-એમ વિચારી, કાલે કરવાનું આજે કરે અને આજે કરવાનું હમણાં કરો. (ર૭-૪૪૬) अज्जेव धम्म पडिवज्जयामो,
जहिं पवण्णा न पुणब्भवामो । अणागयं नेव य अस्थि किंचि,
सद्धा खमं णे विणइत्त राग ॥२८॥ अद्यैव धर्म प्रतिपद्यामहे,
य प्रपन्ना न पुनः भविष्यामः । अनागत नैव चास्ति किञ्चत् ,
શ્રદ્ધા ક્ષH નો થનાર ૨૮.
અથ–તો આજે જ અમે શ્રી ભાગવતી દીક્ષા સ્વીકારીશું.' દીક્ષાને પામેલા અમે હવે ફરીથી જન્મ વિ. વિભાવ પર્યાને અનુભવ નહીં કરીએ. વળી આ સંસારમાં સુંદર વિષયસુખ વિ. કઈ વસ્તુ અપ્રાપ્ત નથી, કેમ કે-જીએ સંસારના સવ પદાર્થો અનંતી વાર મેળવેલ છે. આથી સ્વજનસંબંધી નેહરાગને ત્યાગ કરીને અને ધર્માનુષ્ઠાન કરવા સમર્થ શ્રદ્ધા વતે છે. (૨૮-૪૪૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org