________________
શ્રી પુકારીયાધ્યયન-૧૪
૨૦૧
ફરીથી પાછા આવતા નથી. અધર્મનું આચરણ કરનાર પ્રાણીઓના તે રાત્રિ-દિવસે નિષ્ફળ જાય છે. અધર્મનુ કારણ ગૃહવાસ છે, માટે તેના ત્યાગ શ્રેયસ્કર છે. (૨૪-૪૪૩)
जा जा वच्च रयणी, न सा पडिनिअत्तर | धम्मं च कुणमाणस्स, सहला जंति राइओ ||२५||
या या व्रजति रजनी, न सा प्रतिनिवर्त्तते । धर्मं च कुर्वाणस्य, सफला यान्ति रात्रयः ||२५||
-જે જે રાત્રિ-દિવસે જાય છે, તે તે ક્રીથી પાછા આવતા નથી. ધર્મનું આચરણ કરનાર પ્રાણીઓના તે રાત્રિ-દિવસા સફલ છે, માટે અમારા જન્મ સલ કરવા સારૂ અમે વ્રત-દિક્ષા સ્વીકારીશું. ( ૨૫-૪૪૪ )
एमओ संवसित्ताणं, दुहओ सम्मत्तसंजुआ । पच्छा जाया गमिस्सामो, भिक्खमाणा कुलेकुले ||२६||
एकतः समुष्य, द्वये सम्यक्त्वसंयुताः । पश्चात् जातौ ! गमिष्यामो भिक्षमाणा कुले कुले ||२६||
અ-એક સ્થાનમાં સાથે રહીને, હું અને તમે તે એટલે આપણે ત્રણ જણાંએ સમ્યફત્વ સહિત શ્રાવકધર્મનુ પહેલાં પાલન કરી, પછીથી દ્વીક્ષા લઈને ઘરે ઘરે ભિક્ષા ગ્રહણ કરનારા વિ. ક્રમથી વિહાર કરનારા થઇશુ' (૨૬-૪૪૫)
जस्सत्थि मच्चुणा सक्ख, जस्स वत्थि पलायण । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुएसिआ ||२७||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org