________________
૨૦૪
શ્રી ઉત્તરાયયનસૂત્ર સાથે નોકર વગરને રણમાં રાજા અને જહાજ તૂટી ગયા પછી સેનુ વિ. દ્રવ્ય વગરને વાણી-વેપારી, દુઃખ પામી વિષાદ પામે છે, તેમ પુત્ર વગરને હું દુ:ખી બની ખેદ પામું છું. (૩૦-૪૯) संसंमिआ कामगुणा इमे ते,
संपिंडिआ अग्गरसप्पभूआ । भुंजामु ता कामगुणे पगाम,
पच्छा गमिस्सामि पहाणमग्ग ॥३१॥ सुसम्भृताः कामगुणा इमे ते,
કિહિતા: સરસા: કમ્પત છે भुञ्जीवहि तत् कामगुणान् प्रकाम,
पश्चाद् गमिष्यावः प्रधानमार्गम् ॥३१॥ અથ–આપના ઘરમાં આ પ્રત્યક્ષ દેખાતા પંચેન્દ્રિય સુખદ પદાર્થો ખૂબ ખૂબ ભર્યા પડેલ છે. વળી તે સઘળાં એક જ સ્થાનમાં ભેગાં કરી રાખેલ છે તથા મધુર રસ વિ.થી સંપન્ન અર્થાત્ શૃંગારરસના ઉત્તેજક છે. તે અલ્પ નહીં પરંતુ પ્રચુર માત્રામાં છે. આથી આ કામગને આપ યથેચ્છ ભેગ! જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે સંયમને સ્વીકારીશું. (૩૧-૪૨૦) भुत्ता रसा भोइ ! जहाइ णे वओ,
न जीविअट्ठाए जहामि भोए । लाभ अलाभच सुह च दुक्ख,
संविक्खमाणो चरिस्सामि मोण॥३२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org