________________
શ્રી ઈષકારીયાધ્યયન-૧૪
૧૯૧ નામક સમૃદ્ધ સુરલોક સમાન રમણીય નગરમાં, પૂવે કરેલ અને બાકી રહેલ પોતાના પુણ્યપ્રકૃતિરૂપ કર્મથી ઉંચા કુલમાં જન્મ ધારણ કરનારા, સંસારભયથી ઉગ પામી અને ભેગ વિ. છેડી શ્રી જિનેન્દ્રમાર્ગનું શરણ સ્વીકારનારા. થયા. તેમાં પુરૂષપણું પામનાર બએ કુમારાવસ્થામાં અને ભૃગુ નામના પુરોહિત, તેની પત્ની યશા તથા વિશાલ કીર્તિવાળા ઈષકાર રાજા, તેમની પટ્ટરાણું કમલાવતી, એ સર્વેએ શ્રી જિનેન્દ્રભાગ સ્વીકાર્યો (૧ થી ૩, ૪ર૦ થી રર) जाइजरामच्चुभयाभिभूआ, बर्हि विहाराभिणिविट्ठचित्ता। संसारचक्कस्स विमोक्रवणटूठा, दट्ठण ते कामगुणे विरत्ता॥४॥ पिअपुत्तगा दोष्णिवि माहणस्स, सकम्मसीलस्स पुरोहिअस्स। सरिनु पोराणिअ तत्थ जाई, तहा सुचिण्ण तवसंजमं च ॥५॥
યુમ | जातिजरामृत्युभयाभिभूतौ, बहिर्विहाराभिनिविष्टचित्तम् । संसारचक्रस्य विमोक्षणार्थ, दृष्ट्वा कामगुणे विरक्तौ ॥४॥ प्रियपुत्रको द्वावपि माहनस्य, स्त्रकर्मशीलस्य पुरोहितस्य । स्मृत्वा पौराणिकी तत्र जाति, तथा सुचीर्ण तपः संयमं च ॥५॥
-
-
અથ–જન્મ–જરા-મૃત્યુના ભયથી ડરેલા અને મુક્તિમાં બદ્ધાગ્રહ ચિત્તવાળા તે બંને કુમારે, સાધુઓને જોઈ સંસારચક્રમાંથી છૂટવા માટે શબ્દ વિ. વિષયે પ્રત્યે વૈરાગી બનેલા, તે ઈષકારપુરમાં યજ્ઞ વિ.ના અનુષ્ઠાનમાં પરાયણ-શાંતિકર્મ કરનાર ભૃગુ નામના પુરેહિતના પ્રિય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org