________________
શ્રી ચિત્રસંભૂતાથયન-૧૩
૧૮૯ અર્થ-ત્યાર બાદ પાંચાલરાજા વતંદુલની માફક નહીં ભેદાયેલે, ભારેક હાઈ તે મુનિનું વચન નહીં પાળીને, સર્વોત્તમ કામગોને ભેગવીને, સકલ નરકમાં શ્રેષ્ઠ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નારકાવાસમાં તે નારકી તરીકે ઉત્પન્ન થયા. (૩૪-૪૧૮) चित्तो वि कामेहिं विरत्तकामो, उदत्तचारित्ततवो महेसी। अणुत्तर संजम पालइत्ता, अणुत्तर सिद्धिगई गयत्तिबेमि ॥३५॥ चित्रोऽपि कामेभ्यो विरक्तकामो,
૩ત્તવારિત્રતા માર્ષિ ! अनुत्तर संयम पालयित्वा,
अनुत्तरां सिद्धिं गतिं गतः इति ब्रवीमि ॥३५॥ અર્થવળી ચિત્રમહર્ષિ પણ કામભોગોની અભિલાષાથી રહિત બની, પ્રધાન સર્વવિરતિરૂપ ચારિત્ર અને બાર પ્રકારના તાપવાળા થયેલ સર્વોત્તમ સંયમનું પાલન કરી, સર્વ લેકાકાશ ઉપર રહેલ સિદ્ધિ નામની ગતિમાં પહોંચ્યા. આ પ્રમાણે હે જબૂ! હું કહું છું. (૩૫-૧૯)
- તેરમું શ્રી ચિત્રસંભૂતાધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org