________________
૧૮૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–જે તમે ભેગત્યાગ કરવા અશક્ત છે, તે હે રાજન ! શિષ્ટ જનને ઉચિત કાર્યો કરે ! સમ્યગ દષ્ટિ વિ.ના આચારરૂપ ગૃહસ્થ ધર્મમાં રહી સર્વ પ્રાણીઓ ઉપર દયાવાળા બને! એટલે આ પછીના ભાવમાં તમે વેકિયશરીરધારી વમાનિક દેવ બનશે. (૩ર-૪૧૬) न तुज्झ भोगे चइऊण बुद्धी,
નિકોરિ શામપરા | मोह कओ इत्तिओ विष्पलावो,
મચ્છામિ સાથે શામતિયોરિ પરૂણા न तव भोगान् त्यक्तु बुद्धिः,
गृद्धोऽसि आरम्भपरिग्रहेषु । मोघ कृत एतावान् विप्रलापो,
गच्छामि राजन् ! आमंत्रितोऽसि ॥३३॥ અથ–ભેગો અને અનાર્ય કાર્યોને છોડવા માટે તમારી બુદ્ધિ જ થતી નથી તથા પાપવ્યાપાર અને સચિત્તાચિત્ત વસ્તુ સ્વીકારવામાં તમે અત્યંત આસક્ત છે. અત્યાર સુધી તમને સમજાવવા સારૂ કરેલ પ્રયત્ન નિષ્ફળ ગયેલ છે. તે હે રાજન! તમને જણાવું છું કે હું હવે જાઉં છું. (૩૩-૪૧૭) पंचालरायावि अ बंभदत्तो, साहुस्स तस्सा वयणं अकाउ। अणुत्तरे भुजिय कामभोगे, अणुत्तरे सो नरए पविट्ठो ॥३४॥ पाञ्चालराजोऽपि च ब्रह्मदत्तः, साधास्तस्य वचनमकृत्वा । अनुत्तरान भुक्त्वा कामभोगान् , अनुत्तरे स नरके प्रविष्टः ।।३४||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org