________________
mammaune
શ્રી ચિત્રસંભૂતાધ્યયન-૧૩
૧૮૭ સ્થળ જેવા છતાં કિનારે આવવામાં અસમર્થ હોય છે, તેમ કામગને રંગરાગમાં મસ્ત બનેલા અમે સાધુ માર્ગનું अनुस२५ न ४२ शहीय. (3०-४१४ ) अच्चेइ कालो तरंति राईजो,
नयावि भोगा पुरिसाण निच्चा। उविच्च भोगा पुरिस चयंति,
- दुम जहा खीणफल व पक्खी ॥३१॥ अत्येति कालस्त्वरन्ते रात्रयों,
न चापि भोगा पुरुषाणां नित्याः । उपेत्य भोगाः पुरुषं त्यजन्ति,
द्रुम यथा क्षीणफल वा पक्षिणः ॥३१॥ અર્થ-આયુષ્યને કાળ વીત્યે જાય છે, તેમજ રાત્રિ અને દિવસે વેગથી ચાલ્યા જાય છે. વળી પુરૂષને પ્રાપ્ત થયેલ ભેગો શાશ્વતકાલીન નથી, કેમ કે-જેમ ફલ વગરના વૃક્ષને પંખીઓ છોડી દે છે, તેમ પુણ્યશૂન્ય પુરૂષને मागी छ। हे छ. ( 3१-४१५) जइ तसि भोगे चइड असत्तो,
अज्जाई कम्माई करेहि राय। धम्मडिओ सव्वपयाणुकंपी,
तो होहिसि देवो इओ विउन्धी ॥३२॥ यदि त्वमसि भोगांस्त्यक्तुमशक्तः,
आर्याणि कर्माणि कुरु राजन् । धर्मे स्थितः सर्वप्रजानुकम्पी,
ततः भविष्यसि देव इतो वे क्रियी ॥३२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org