________________
-
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે हत्थिणपुरंमि चित्ता, दट्टण नरवई महिइढिअ। कामभोगेसु गिद्धेण, निआणमसुहं कड ।।२८।। तस्स मे अप्पडिकंतस्स, इम एआरिस फल । जाणमाणेविज धम्मं, कामभोगेसु मुच्छिओ॥२९॥ युग्मम् ।। हस्तिनापुरे चित्र !, दृष्ट्वा नरपतिं महर्दिकम् । कामभोगेषु गृधेन, निदानमशुभ कृतम् ॥ २८ ॥ तस्मात् ममाप्रतिक्रान्तस्य, इद एतादृशफलम् । जानन्नपि यद्धर्भ, कामभोगेषु मूच्छितो ॥ २९ ।।
युग्मम् ।। અર્થ-હે પૂર્વભવના ચિત્ર મુનિ ! હસ્તિનાપુરમાં સનત્કુમાર ચોથા ચક્રવર્તીને મહદ્ધિક જોઈને, કામભેગાસક્ત મેં પાપાનુબંધી પાપરૂપ નિયાણું બાંધ્યું, તે સમયે તમે મને વાર્યો પણ હું સમજીને પાછા હઠયા નહીં. જેમ કે- હું ધમના જ્ઞાનવાળો હોવા છતાં કામભોગની આસક્તિ-મસ્તીમાં મસ્તાન બન્યો છું તેનું આ परिणाम छे. ( २८+२८, ४१२+४१3) नागो जहा पंकजलावसष्णो, दटुं थल' नाभिसमेइ तीर। एवं वयं कामगुणेसु गिट्टा, न भिक्खुणो मग्गमणुब्बयामो॥३०॥ नागो यथा पङ्कजलावसन्नो.
दृष्ट्वा स्थल नाभिसमेति तीरम् । एवं वय कामगुणेषु गृद्धा,
___न भिक्षोर्मार्ग मनुव्रजामः ।। ३० ।। અર્થ-જેમ જલથી ભરેલા કિચડમાં ડૂબેલો હાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org