________________
શ્રી ચિત્રસ‘ભૂતાધ્યયન-૧૩
૧૮૫
સ્વજનવ વિ. પાતાના સ્વાર્થ સાધક બીજા માણસોને આશ્રય લે છે. મરનારને થાડા દિવસ પછી ભૂલી જાય છે. ( ૨૫-૪૦૯)
उवनिज्जइ जीविअमप्पमाय, वण्णं जरा हरइ नरस्स राय । पंचालराया वयणं सुणाहि मा कासि कम्माई महालयाई ||२६|| उपनीयते जीवितमप्रमाद, वर्णं जरा हरति नरस्य राजन् । पाञ्चालराजा ! वचन श्रृणु, मा कार्षीः कर्माणि महालयानि ||२६||
અ-હે રાજન ! તથાવિધ કર્મા, આ ચાલુ જીવનને પ્રમાદ વગર સમયે સમયે મરણરૂપ આવીચિમરણ દ્વારા મૃત્યુની નજીક લઈ જાય છે. વળી મનુષ્યના મનેાહર કાન્તિરૂપ લાવણ્યને વૃદ્ધાવસ્થા નષ્ટ કરે છે, તેા હું પાંચાલ રાજા ! મારું હિતકર વચન સાંભળે! કે-તમે ખૂબ મોટા પચેન્દ્રિય જીવેાની હિંસા વિ. પાપકર્મો કરશેા નહિ. (૨૬-૪૧૦)
अहंपि जाणामि जहेह साहू, ज' मे तुम' साहसि वकमेअ' । भोगा इमे संगकरा हवंति, जे दुच्चया अज्जो ! अम्हारिसे हि |२७|
',
अहमपि जानामि यथेह साधो !,
यन्मे त्वं साधयसि वचः एतत् ।
भोगा इमे सङ्गकरा भवन्ति,
Jain Educationa International
થે ટુચના ગાય'! ગરમાટો: રા
અ-ડે સાધુ ! આપે મને જે આ ઉપદેશરૂપ વચન કહ્યું તે હું પણુ સમજું છું, પરંતુ આ પ્રત્યક્ષ ભાગા માહ-મમતાના ઉત્પાદક હાઈ, હું આ ! અમારા જેવાથી તે છેાડી શકાય તેમ નથી. ( ૨૭-૪૧૧ )
For Personal and Private Use Only
www.jainelibrary.org