________________
श्री मित्रसभूताध्ययन- १३ तीसे अ जाई उ पाविआए,
वुच्छा मु सोवागनिवेसणेसु ।
सव्वरस लोगस्स दुर्गुछणिज्जा,
इह तु कम्माई पुरेकडाई ॥ १९ ॥
तस्यां च जातौ तु पापिकायां,
उषितावावi xxपाकनिवेशनेषु । सर्वस्य लोकस्य जुगुप्सनीयौ,
अस्मिन् तु कर्माणि पुराकृतानि ||१९||
અ-તે ચાંડાલ જાતિમાં-ચાંડાલના ધરામાં રહેલાં સઘળાં લેાકેાની હિલના-ઘણાના પાત્ર બન્યા હતા. હમણાં આ ચાલુ જન્મમાં પૂર્વે કરેલ શુભ અનુષ્ઠાનરૂપ કર્મોના ઉન્નય હોઈ શુભ જાતિ વિના અનુભવ થઈ રહ્યો છે, તે ફરીથી વિષયાસક્તિમાં વ્યાકુલ ન ખનતાં શુભ કર્મોની उभाणी पुरवी लेये. ( १८-४०३ )
सो दाणिसि राय महाणुभागो,
Jain Educationa International
महिइढिओ पुण्णफलोववेओ ।
૧૮૧
चतु भोगाई असासयाई",
आयाणहेऊ अभिनिक्खमाहि ||२०|| स इदानीं राजा महानुभागों, महर्द्धिकः पुण्यफलीपपेतः । त्यक्त्वा भोगानशाश्वतान्, आदानहेतोरभिनिष्काम ||२०|| અ-હે ચક્રવર્તી ! જે સંભૂત મુનિ પહેલાં હતા, તે તું હમણાં મહાનુભાગ, મહર્ષિંક પુણ્યલસપન્ન છે. તે સાધુતાના પ્રચંડ પ્રભાવ તે તા જોઈ લીધેા છે, તેા
For Personal and Private Use Only
www.jainelibrary.org