________________
-
૧૮૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે વિનશ્વર ભેગોને ત્યાગ કરી સર્વ ચારિત્રધર્મને પાલન ४२१॥ भाटे श्री लागवती दीक्षा घा२९ ४२ ! (२०-४०४) इह जीवीए राय असासयंमि,
धणि तु पुण्णाई अकुव्वमाणो । से सोअइ मच्चुमुहोवणीए,
धम्म अकाऊण परम्मि लोए ॥२१॥
इह जीविते राजन्नशाश्वते,
अतिशयेन तु पुण्यानि अकुर्वाणः । स शोचति मृत्युमुखोपनीतः,
__ धर्ममकृत्वा परस्मिश्च लोके ॥ २१ ॥
અથ—અહીં મનુષ્યનું આયુષ્ય અતિશય અસ્થિર છે. વળી જ્યાં પુણ્ય કર્તવ્ય છે, ત્યાં શુભ કિયાને નહીં કરનારે જીવ, મૃત્યુમુખમાં પ્રવેશ કરનાર, ધર્મ કર્યા સિવાય નરક વિ. પરલોકમાં ગયેલો શશીરાજાની માફક અસહ્ય વેદનાથી આ બનેલ પશ્ચાત્તાપ કરે છે કે મેં મનુષ્યજન્મમાં પુણ્ય કર્યું નહીં પણ ઘેર પાપ કર્યું–ઘણું પાપ કર્યું.” (२१-४०५) जहेह सीहो व मि गहाय,
मच्चू नर नेइ दु अंतकाले । न तस्स माया व पिआ व भाया,
___ कालंमि तम्मि सहरा भवंति ॥२२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org