________________
૧૭૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે महत्थरूवा वयणप्पभूआ, गाहाणुगीआ नरसंगमज्झे । ज भिक्खुणा सीलगुणोपवेआ, इहज्जयंते समणोम्हि जाओ ॥१२॥ महार्थरूपा वचनाप्रभूता, गाथानुगीता नरसईमध्ये । यां भिक्षवो शीलगुणोपपेता, इह यतन्ते श्रमणोस्मि जातो।।१२।।
અર્થજે આવી ઋદ્ધિ હતી તે સાધુ કેમ બન્યા? તેના જવાબમાં કહે છે કે-બહુ અર્થગંભીર અને સ્વલ્પ અક્ષરવાળી ધર્મનું કથન કરનારી સૂત્રરૂપ ગાથા, અર્થાત શ્રોતાઓને અનુકૂલ કહેવાએલ ધર્મદેશના જનસમુદાયની વચ્ચે સાંભળી, જેમ મુનિઓ ચારિત્ર અને જ્ઞાનથી સંપન્ન બનેલા જિનપ્રવચનમાં પ્રયત્નશીલ બને છે, તેમ હું પણ ધર્મદેશના સાંભળી જ્ઞાનગતિ વૈરાગ્યવાળો શ્રમણ બન્યું છું. (૧૨–૩૯૬). उच्चोदए महुकके अ बंभे, फ्वेइआ आवसहा य रम्मा । इमं गिहं चित्तधणप्पभूअं, पसाहि. पंचालगुणोववेअं॥१३॥ उच्चोदयो मधुः कर्कः च ब्रह्मा,
પ્રવિતા કાવસથાચ જા ! इद गृह चित्रंधनप्रभूत',
પ્રરાષિ પારગુપત રૂા. અથ–હવે ચકી પિતાની સંપત્તિ દ્વારા મુનિને આમંત્રણ આપતાં કહે છે કે-ઉદય, મધુ, કર્ક, મધ્ય, બ્રહ્મા-આ પાંચ પ્રાસાદો અને બીજાં પણ રમણીય ભવને છે. વળી ઘણું ચિત્રો અને મણિ, માણેક વિ. ધનથી ભરચક મારે સ્પેશીઅલ રાજમહાલય છે અને તે કાળમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org