________________
શ્રી ચિત્રસંભૂતાધ્યયન-૧૩ सर्व सुचीर्ण सफल नराणां,
कृतेभ्यो कर्मभ्यो न मोक्षोऽस्ति । અર્થે સમય ઉત્તમ,
___ आत्मा मम पुण्यफलोपपेतः ॥ १० ॥
અર્થ–સારી રીતિએ આચરેલું સઘળું તપ વિ. અનુષ્ઠાન, મનુષ્ય વિ. સકલ પ્રાણીઓને ફલજનક અવશ્ય થાય છે. કરેલાં કર્મોનો છૂટકારે ભગવ્યા સિવાય હાઈ શકતો નથી. પ્રધાન દ્રવ્યો અને પ્રધાન શબ્દ વિ. કામભગોથી યુક્ત મારે આત્મા પણ પુણ્યફલસંપન્ન હતે. (૧૦-૩૯૪). जाणासि संभूअ महाणुभाग,
महिड्ढि पुण्णफलोववे। चित्तपि जाणाहि तहेव राय,
इइडी जुई तस्सवि अ प्पभूआ ॥११॥ जानासि सम्भूत ! महानुभाग',
महर्द्धिक पुण्यफलोपपेतम् ।
ऋद्धिर्युतिः तस्यापि च प्रभूता ॥११॥ અર્થ-હે સંભૂત ! જે તું તારી જાતને સાતિશય સંપત્તિસંપન્ન અને ચક્રવતી પદની પ્રાપ્તિથી પુણ્યફલયુક્ત માને છે, તેમ હે રાજન્ ! પૂર્વ જન્મના ચિત્ર નામવાળા એવા મારી પાસે પણ પુણ્યફલસંપન્ન સંપદા અને દીપ્તિ ગૃહસ્થાવસ્થામાં હતી–એમ તું સમજજે ! (૧૧-૩૯૫)
૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org