________________
૧૭૬
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
• कम्मा निआणप्पगडा, तुमे राय! विचिंतिआ।
तेसिं फलविवागेण, विप्पओगमुवागया ॥८॥ कर्माणि निदानप्रकृतानि, त्वया राजन् ! विचिन्तितानि । तेषां फलविपाकस्तेन, विप्रयोगमुपागतौ ॥८॥
અર્થ-હે રાજન્! તમે સંભૂત મુનિના ભવમાં વિષયાભિલાષાથી નિયાણું કરી, તેના હેતુરૂપ આર્તધ્યાન કરી કર્મો બાંધ્યા. તે બાંધેલ કર્મોના ફલરૂપ વિપકાથી मापो मन विभुटा ५७या छीस. (८-३२) सचसोअप्पगडा, कम्मा मए पुरा कडा । ते अज्ज परिभुंजामो, किं नु चित्तोवि से तहा।।९।। सत्यशौचप्रकटानि, कर्माणि मया पुराकृतानि । तान्यद्य परिभुंजे, किं नु चित्रोऽपि तानि तथा ॥९॥
અર્થ-હે મુનિ! સત્ય અને નિષ્કપટ અનુષ્ઠાનથી પ્રકટ શુભાનુષ્ઠાનો જે મેં પહેલાં કરેલ છે, તેથી આજે ચક્રવર્તીનું સુખ હું ભેગવું છું. ચિત્ર નામવાળા આપ તે તે સુખ ભોગવતાં નથી, કેમ કે-આપ ભિક્ષુક છે. તો શું મારી સાથે પેદા કરેલાં આપના શુભ કર્મો નિષ્ફળ ગયાં ? (८-363) सव्व सुचिण्ण सफल नराण',
कडाण कम्माण न मुक्खु अत्थि। अत्थेहि कामेहि य उत्तमेहिं,
आया मम पुण्णफलोववेए ॥१०॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org