________________
શ્રી ચિત્રભૂતાધ્યયન-૧૩
१७५ आसिमो भायरा दोवि, अन्नमन्नवसाणुगा। अन्नमन्नमणुरत्ता, अन्नमन्नहिएसिणो ॥५॥ आवां भ्रातरो द्वावपि, अन्योन्यवशानुगौ। अन्योन्यमनुरक्तौ, अन्योन्य हितैषिणौ ।। ५ ।।
અર્થ-હે મુનિ! હું અને તમે બને પૂર્વભવમાં પરસ્પર સગા ભાઈ પરસ્પર એકબીજાને આધીન, પરસ્પર પરમ પ્રેમવંત અને પરસ્પર શુભાભિલાષાવાળા હતા, અર્થાત્ આપણું બંનેનું ચિત્ત એક સરખું હતું. (પ-૩૮૯) दासा दसण्णे आसि, मिआ कालिंजरे नगे। हंसा मयंगतीराए, सोवागा कासिभूमिए ॥ ६ ॥ देवा य देवलोगम्मि, आसि अम्हे महिढिया। इमा णो छट्ठिआ जाई, अन्नमन्नेण जा विणा ॥७॥ युग्मम् ॥ दासौ दशाणे अभूव, मृगौ कालिंजरे नगे। हंसौ मृतगङ्गातीरे, श्वपाको काशीभूमौ ॥ ६ ॥ देवौ च देवलोके, अभूव आवां महद्धिकौ। इयं आवयोः षष्टिका जातिः, अन्योन्येन या विना ॥७॥
युग्मम् ॥ અર્થ–પહેલાં દશાણ દેશમાં આપણે બંને દાસ, પછી કાલિંજર નામના પર્વતમાં હરણ, પછી મૃતગંગા તીરે હંસ, પછી કાશી દેશમાં ચાંડાલ અને પછી સૌધર્મ દેવલોકમાં મહદ્ધિક દેવ થયા હતા. ત્યાર પછી આ આપણું भनेने। सन्म ५२२५२ सय वरना थये। छ. (६+७, 3.०+3८१)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org