________________
શ્રી ચિત્રસ'ભૂતાધ્યયન—૧૩
',
जाई पराजिओ खलु, कासि निआण तु हत्थिण पुरंमि । चुलणी बंभदत्तो, उववन्नो परमगुम्माओ ॥ १॥ जातिपराजितः खलु, अकार्षीन्निदान तुः हस्तिनापुरे | चुन्यां ब्रह्मदत्त, उत्पन्नः पद्मगुल्मात् ॥ १॥
1
:
અ-પૂર્વ ભવમાં ચાંડાલ જાતિથી પરાજિત થયેલ સંભૂત મુનિએ, હસ્તિનાપુરમાં વંદનાના સમયે ચક્રવર્તીની પટરાણીના વાળના સ્પર્શજનિત સુખના અનુભવના કારણે, મારા તપનુ' જો કોઈ ફળ હાય, તેા · હું આવતા ભવમાં ચક્રવર્તી અનુ. '-આવુ નિયાણું ખાંધી મરણુ સાધ્યું. સંભૂત મુનિ, નલિનીગુલ્મ વિમાનમાં દિવ્ય સુખા ભાગવી, ત્યાંથી ચવી, બ્રહ્મરાજાની પત્ની . ચુલની રાણીની કુખે બ્રહ્મદત્ત નામે પુત્ર રૂપે અવતર્યા. (૧-૩૮૫ ) कंपिल्ले संभूओ चित्तो, पुण जाओ पुरिमतालंमि । सिट्ठिकुलमि विसाले, धम्मं सोऊण पव्वईओ ॥ २ ॥
काम्पील्ये सम्भूतश्चित्र:, पुनर्जातः पुरिमताले । શ્રેષ્ઠિવુણે વિશાલે, ધર્મ ધ્રુવા પ્રવ્રુત્તિતઃ ॥ ૨॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org