SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ धर्मः हृदः ब्रह्म शान्तितीर्थ, अनाविले आत्मप्रसन्न लेश्यम् । यस्मिन् स्नातो विमलो विशुद्धः, सुशीतीभूतो प्रजहामि दोषम् ||४६ || અ-અહિંસા વિરૂપ ધર્મ એ જલાશય છે. - શાન્તિતીર્થ સ્થાન એ બ્રહ્મચર્ય છે. આ અધિકૃત દુદશાંતિતીર્થં અત્યંત નિર્મલ હાઈ, આત્માની પ્રસન્ન-પ્રશસ્ત પીતપદ્મ-શુક્લમાંથી કોઈ એકલેશ્યાવાળુ છે. આ તીર્થમાં સ્નાન કરી ભાવમલ વગરના-કલક વગરના અની, રાગ વિ.ના પ્રચ’ડ તાપથી મુક્ત થઈ, ક" નામના દોષને સર્વથા હું છે।ડુ' છુ. (૪૬-૩૮૩ ) एअ' सिणाण' कुसलेहिं दिट्ठ, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ महासिणाण' इसिण पसत्थं । जहिंसि णाया विमला विशुद्धा, પત્ સ્નાન રામેંટ, महारिसी उत्तमठाण' पत्तत्तिबेमि ||४७॥ Jain Educationa International महास्नान ऋषीणां प्रशस्त । येन स्नाता विमला विशुद्धा, महर्षयः उत्तमस्थान प्राप्ता इति ब्रवीमि ||४७ || : અ -આ પૂર્વોક્ત સ્નાન તત્ત્વરાએ જોએલ છેકહેલ છે. આ જ મહાસ્નાન સકલમલાપહારી હોઈ મહર્ષિઓની પ્રશ'સાને પામે છે. આ સ્નાનથી વિમલવિશુદ્ધ અનેલા મહર્ષિએ મુક્તિરૂપ ઉત્તમ સ્થાનમાં ગયા છે. આ પ્રમાણે હું જંબૂ ! હું કહું છું, ( ૪૭–૩૮૪) ૫ ખારસું શ્રી હિર કેશીયાધ્યયન સપૂર્ણ, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy