________________
શ્રીહરી કેશીયાયન-૧૨
૫૧
અ-તે બ્રાહ્મણા એકદમ પાસે આવેલા ઉક્ત મુનિને કહે છે કે-પૂર્વોક્ત પ્રકારથી અદનીય તમે કાણુ છે ? કી આશાથી આ યજ્ઞમ'ડપમાં તમે આવેલ છે ? અરે, મેલા વસ્ત્રવાળા અને ધૂળથી ખરડાએલ પિશાચ જેવા શરીરવાળા તું અહીંથી ચાલ્યા જા! જલ્દી અમારી નજરથી દૂર હટી જા! શા માટે અહીં ઉભા છે? ( ૭–૩૪૪)
क्खा तर्हि तंदुरुक्खचासी, अणुक पओ तस्स महामुनिस्स । पच्छायइत्ता नियंगं सरीरं, इमाई' चयणाई उदाहरित्था ||८|| यक्षस्तत्र तिन्दुकवृक्षवासी, अनुकम्पकः तस्य महामुनेः । प्रच्छाद्य निजक शरीर, इमानि वचनानि उदाहरत् ||८||
અ આ પ્રકારે તિરસ્કાર થવા છતાં શાંતિપૂર્વક જ્યારે કાંઈ જવાબ નથી આપતા, ત્યારે હરિકેશખલ મુનિની સાન્નિધ્યમાં રહેનાર તિન્દુકવૃક્ષવાસી તેમને પરમ ભક્ત યક્ષ, મુનિના શરીરમાં પ્રવેશ કરીને નીચે જણાવેલ વચને બ્રાહ્મણોને કહે છે. ( ૮–૩૪૫ )
समणो अहं संजओ भयारी, विरओ धणपयणपरिग्गहाओ । परपवित्तस्स उ भिक्खकाले, अन्नम्स अड्डा इहमागओ म्हि || ९ ||
श्रमणोऽह' सयतो ब्रह्मचारी, विरतो धनपचनपरिग्रहात् । परप्रवृत्तस्य तु भिक्षाकाले, अन्नस्य अर्थाय इहागतोऽस्मि || ९ || -ધન, આહારપાક, દ્રાદિ મૂર્છાથી નિવૃત્ત, બ્રહ્મચારી અને પાપવ્યાપાર માત્રથી સારી રીતિએ અટકેલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org