________________
-
प०
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે બ્રાહ્મણે, આવતા મુનિને જોઈને અને હસીને નીચે જણાવેલ વચન બેલ્યા. (પ-૩૪ર) कयरे आगच्छइ दित्तरूवे, काले विगराले फोकनासे । ओमचेलए पंसुपिसायभूए, संकरसं परिहरिअ कंठे॥६॥ कतर आगच्छति दीप्तरूपः,
कालो विकरालः फोकनासः। अवमचेलकः पांशुपिशाचभूतः,
____ सङ्करदृष्य परिधृत्य कण्ठे ||६||
અથ–બીભત્સ આકારવાળા, કાળા રૂપવાળા, ભયંકર, બેડેળ નાકવાળા, અધમ વસ્ત્રવાળા, શરીર ઉપર ધૂળ ઉડવાથી અથવા અસંસ્કારથી લાંબા દાઢી-નખ-રેમવાળા ભૂત જેવા દેખાવવાળા અને ઉકરડા ઉપર નાખેલ વસ્ત્ર જેવા અસાર-નિરૂપાગી-મેલા વને પિતાના ગળે ધારણ કરેલ હરિકેશબલ મુનિને દૂરથી આવતા જોઈને, તે બ્રાહ્મણે બોલે છે કે-“આ કેણ આવી રહેલ છે ? (6-3४3) कयरे तुम इअ अदंसणिज्जे,
___ का एव आसा इहमागओसि । ओमचेलगा! पंसु पिसायभूआ!,
गच्छ सलाहिकिमिहडिओसि ॥७॥ कतरस्त्वमित्यदर्शनीयः, .
कया वा आशया इहागतोऽसि । अवमचेलक ! पांशुपिशाचभूत !,
गच्छ स्खल किमिह स्थितोऽसि ॥७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org