________________
શ્રી હરીકેશીયાધ્યયન-૧૨
આદાનનિક્ષેપ-ઉચ્ચારપ્રશ્રવણ વિ. પરિઝાપનિકા નામક પાંચ સમિતિઓમાં જયણવાળે, સંયમયુક્ત, સારી સમાધિવાળ, મન-વચન-કાયાના અશુભ વ્યાપારની નિવૃત્તિરૂપ ગુપ્તિવાળે અને ઈન્દ્રિયવિજેતા તે મુનિ, ગોચરી વહોરવા માટે બ્રાહ્મણ દ્વારા જ્યાં યજ્ઞ થઈ રહ્યા છે એવા યજ્ઞમંડપમાં આવ્યા. (૨+૩, ૩૩૯૩૪૦)
त पासिऊणमेज्जत, तवेण परिसोसि । पंतोवहिउवगरण, उपहसति अणारिआ ॥ ४ ॥ तौं दृष्ट्वा आयान्त, तपसा परिशोषितम् । प्रान्तोपध्युपकरण, उपहसन्ति अनार्याः ॥४॥
અર્થ-છ વિ, તપથી કૃશ બનેલ, જીર્ણ અને મલિન હેઈ અસાર, તેમજ, વસ્ત્ર, પાત્ર વિરૂપ ઔઘિકે પધિ અને દંડ વિ. ઔપગ્રહિક ઉપકરણવાળા, તે હરિકેશબલે મુનિને આવતા જોઈને અશિષ્ટ બ્રાહ્મણે હસે છે. (૪–૩૪૧)
जाईमयपडित्थद्धा, हिंसगा अजिइंदिआ । સર્વમાળિો વાહા, વાત્રી |૧ |
अब्रह्मचारिणो बाला, इद घचनमब्रुवन् ।।५।।
અર્થ—અમે બ્રાહ્મણ છીએ. ”—એવા જાતિમદથી મત્ત બનેલા, પ્રાણીઓના પ્રાણને લૂંટનારા, ઈન્દ્રિયોને નહિ જીતનારા, મિથુન સેવનારા અને બાલક્રીડા જેવા અગ્નિહોમ વિ. યજ્ઞોમાં પ્રવૃત્તિ હોવાથી બાલ એવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org