________________
૧૫૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
હું સાધુ છું. ભિક્ષાના કાલમાં મારા માટે નહિં, પરંતુ બીજા માટે તૈયાર કરવામાં આવેલ ભોજન લેવા માટે આ ચન્નમંડપમાં હું આવેલેા છું. (૯–૩૪૬)
विअरिज्जइ खज्जइ भोज्जड़ अ, अन्न' पभूअ मवयाणमेअ । जाणाह मे जायणजीविणंति, सेसावसेस' लहऊ तवस्सी ॥१०॥
''
वितीर्यते खाद्यते भुज्यते च, अन्न प्रभूत' भवतामेतत् । जानीत मां याचनजीविनमिति, शेषावशेषं लभतां तपस्त्री ॥ १०॥ અ -આપ લેાકેાની આ, ઘેબર વગેરે લેાજનસામગ્રી વધુ પ્રમાણની છે. તેમાંથી તમે ટ્વીન વિગેરેને આપે। છે અને તમે પણ જમા છે : તથા તમે પણ નિશ્ચિતરૂપથી સમજજો કે હું યાચનાથી પ્રાપ્ત થયેલ ભાજનથી નિર્વાહ ચલાવું છું? વિતરણ અને ખાધા માદ અચેલા અંતપ્રાંત ભાજનના દાનના લાભ મને આપી તમે પુણ્યના લાભ ઉઠાવેા ! (૧૦–૩૪૭ )
उक्खड' भोअण माहणाण, अत्तहिअ सिद्धमिहेगपकख । नहु वय' एरिसमन्नपाण', दाहामु तुब्भ' किमिहं ठिओ असि । ११ ।
રૂપાંત' મૌનન' બ્રાનનમ્યઃ,
आत्मार्थिक सिद्धमिहैकपक्षम् ।
न तु वयमीदृशमन्नपान,
दास्यामस्तुभ्यं किमिह स्थितोऽसि ॥ ११॥
અ -યક્ષના કથન બાદ બ્રાહ્મણા જવાબ આપે છે કેતૈયાર કરવામાં આવેલ અશન-પાનાદિક ભાજન બ્રાહ્મણાને પેાતાના માટે જ છે, અર્થાત્ પોતે જ જમે પણ બીજાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org