________________
૧૪૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પરપક્ષના ખંડનની અપેક્ષાએ તીર્ણ, સ્વ–પર શાસ્ત્રરૂપી શંગોથી શોભિત, ગ૭ વિ. ગુરૂના કાયરૂપ ધુરા ધારણ કરવામાં ધુરંધર અને સાધુ વિ.ને સમુદાયરૂપ ચૂથના
અધિપતિરૂપ આચાર્ય બનીને શેભે છે. ( ૧૯-૩ર૪ ) __ जहा से तिक्खदाढे, उदग्गे दुप्पह सए ।
सीहे मिआण पवरे, एव भवइ बहुस्सुए ॥ २० ॥ यथा स तीक्ष्णदष्ट्रः, उदनों दुष्प्रघर्षकः । fસ મૃગાળા પ્રવર , મતિ વદુતઃ | ૨૦ |
અર્થ –જેમ તીક્ષણ દાઢવાળો અને ઉત્કટ વનરાજ કેસરીસિંહ, બીજાઓના પરાભવથી અશક્ય બનેલ જગલી જંતુઓનો આગેવાન થાય છે, તેમ બહુશ્રુત, પરપક્ષના ભેદક હોઈ તીણ દાઢા સમાન તથા નિગમ વિ. ના અને પ્રતિભા વિ. ગુણોની ઉત્કટતાથી પરવાદીઓથી અજેય હોય છે, એટલું જ નહીં પરંતુ મૃગ સમાન અન્ય તીર્થિકોમાં પરમ શ્રેષ્ઠ જ ગણાય છે. (૨૦-૩રપ )
जहा से वासुदेवे, संखचक्कगदाधरे ।
अप्पडिहयबले जोहे, एवं भवइ बहुम्सुए ॥ २१ ॥ यथा स वासुदेवः, शङ्खचक्रगदाधरः । अप्रतिहतबला योधः, एवं भवति बहुश्रुतः ॥ २१ ॥
અર્થ-જેમ વાસુદેવ, પાંચજન્ય શંખ, સુદર્શન ચક્ર તથા કૌમોદિકી ગદાને ધારણ કરનાર અને અખલિત સામર્થ્યવાળો હોય છે, તેમ બહુશ્રુત મુનિ, સ્વાભાવિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org