SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૧ પ્રતિભાના અલવાળા અને બીજી બાજુ શ ́ખ-ચક્ર-ગા સમાન સભ્યજ્ઞાન-દર્શન-ચારિત્રથી અલંકૃત બનેલ ચાદ્ધો, કવરીને જીતવા સમર્થ અને છે, ( ૨૧-૩ર૬ ) जहा से चाउरंते, चक्कवट्टी महिड़िढए । चउदसरयणा हिवई, एवं भवइ बहुस्सुए || २२ | यथा स चातुरन्त, चक्रवर्ती महर्द्धिकः । ચતુર્યારત્નાધિપતિ:, ' અતિ વત્તુશ્રુતઃ શરિરા અ-જેમ હાથી-ઘોડા-રથ-મનુષ્યરૂપ ચતુર’ગી સેનાથી શત્રુના વિનાશરૂપ અતને કરનાર, ષટ્ ખ ́ડવાળા ભરતના અધિપતિ ચક્રવર્તી, દિબ્ય લક્ષ્મીવાળા,' ચૌદ રત્નાના અધિપતિ હાય છે; તેમ દાન વિ. ચાર પ્રકારના ધર્માથી કશત્રુના અંત કરનાર, આમ ઔષધિ વિ માટી ઋદ્ધિવાળા, ચૌદ રત્ના સમાન ચૌક પૂર્વેના અધિપતિ બહુશ્રુત મુનિ હોય છે. ( રર-૩ર૭ ) जहा से सहरसक्खे, वज्रपाणी पुरंदरे । સવળે તૈવાહિવર્ડ, વ મવરૂ વહુમ્મુદ્ ારા यथा स सहस्राक्षों, वज्रपाणिः पुरन्दरः । રાજો દેવાધિપતિ, છ મતિ વત્તુશ્રુતઃ શારરૂ॥ ૧૪૩ અજેમ શકેન્દ્ર, હજાર આંખવાળા, હાથમાં વજ્રને ધારણ કરવાવાળા, અસુરાના નગરના નાશક અને દેવાના અધિપતિ હોય છે; તેમ બહુશ્રુત, સકલ અતિશયાના ભંડાર શ્રુતજ્ઞાનથી જાણે છે: પ્રશસ્ત લક્ષણવંતા હાઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy