________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
जहा संखम्मि पयं निहिय, दुहओ वि विरायइ। एवं बहुस्सुए भिक्खू, धम्मो कित्ती तहा सुयं ॥१५॥ यथा शखे पयो निहित, द्विधापि विराजते । एवौं बहुश्रुते भिक्षी, धर्मः कीर्तिस्तथा श्रुतम् ॥१५॥
અર્થ-જેમ શંખમાં રહેલું દૂધ પિતાની તતા અને શંખની ઉજવલતાએમ બંને પ્રકારે સુંદર શોભે છે અર્થાત્ શંખ દૂધ મલિન, ખાટું તથા નીચે પડવા જેવું થતું નથી, તેમ વિનીત બહુશ્રુત મુનિમાં મુનિધર્મ– કીર્તિ-જિનાગમ બરાબર વિશિષ્ટ શોભે છે અર્થાત્ બહુશ્રુતસ્થ ધર્માદિ, મલિન, વિપરીત કે હાનિવાળા થતાં નથી. (१५-३२०) जहा से कंबोआण', आइन्ने कंथए सिआ । आसे जवेण पवरे, एवं भवइ बहुम्सुए ॥१६॥ यथा स कम्बोजानामाकीर्णः, कन्थकः स्यात् । अश्वों जवेन प्रवरः, एवं भवति बहुश्रुतः ॥१६॥
અર્થ-જેમ કંબોજ દેશના ઘોડાઓમાં ગુણ-જાતિવાન કંથક નામનો ઘોડો પ્રધાનરૂપે પ્રસિદ્ધ છે, જે વેગની અપેક્ષાએ પ્રધાન અશ્વ હોય છે, તેમ બહુશ્રુત મુનિ स४८ साधुयामा प्रधान गाय छे. ( १६-३२१)
जहाऽऽइण्णसमारूढे, सूरे दढपरक्कमे । उभओ नंदिघोसेण, एवं भवइ बहुम्सुए ॥१७॥ यथाऽऽकीर्णसमारूढः, शूरो दृढपराक्रमः। उभयतो नन्दिघोषेण, एवं भवति बहुश्रुतः ॥१७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org