________________
૧૨૯
શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૦ અભિમાન નહીં કરના, (૯) આચાર્ય વિ.ના છિદ્રો નહીં જેનાર, (૧૦) અપરાધી એવા મિત્રો ઉપર પણ કેધ નહીં કરનાર, (૧૧) મિત્ર તરીકે સ્વીકારેલ મિત્ર સેંકડે અપકાર કરે, તો પણ તેના એક પણ કરેલા ઉપકારને યાદ કરી પક્ષમાં તેને દોષ નહીં બેલનારે, (૧૨) જીભાજોડી અને હાથે હાથથી મારામારીરૂપ યુદ્ધને વનાર, (૧૩) જાતિવાન બળદની માફક ઉપાડેલા ભારના નિર્વાહપૂર્વક કુલીનતાવાળા, (૧૪) લજજાશીલ અર્થાત્ મન મલિન થવા છતાં અકાર્ય નહીં કરનારે, અને (૧૫) ગુરૂની કે બીજાની પાસે રહેનાર, એટલે કે-કાર્ય સિવાય
જ્યાં-ત્યાં નહિ જનારે. આ ઉપરના ગુણોથી અલંકૃત મુનિ સુવિનીત કહેવાય છે. (૧૦ થી ૧૩, ૩૧૫ થી ૩૧૮)
वसे गुरुकुले निच्च, जोगत्र उवह(णव । पिअंकरे पिअंबाई, से सिक्ख लधुमरिहई ॥१४॥ वसेत् गुरुकुले नित्य, योगवानुपधानवान् । प्रियंकरः प्रिय बादी, स शिक्षा लब्धुमर्हति ॥१४॥
અથ –હંમેશાં વાવાજજીવ સુધી ગુરૂની આજ્ઞામાં જે રહેનાર, તે વિનીત મુનિ, ધમના વ્યાપારવાળો, અંગ વિ.ના અધ્યયનમાં આયંબીલ વિ. તારૂપ ઉપધાનવાળા, અપ્રિય કરનાર પ્રત્યે પ્રિય કરનાર અને અપ્રિય બેલનાર પ્રત્યે પ્રિય બોલનાર, શાસ્ત્રાર્થનું ગ્રહણ તથા તેની આરાધનારૂપ આસેવનરૂપ શિક્ષાપાત્ર બને છે; બીજે નહીં. (૧૪-૩૧૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org